Vanchan Vishesh

Daily Vanchan & More Readable at One place Click...

Think & Act

Humble Appeal : IT'S NOT TOO LATE: GO FOR VOTE

Posted on April 30, 2014 at 5:50 AM

दोस्तों ,

मोदीजीसे अपनी और देशके प्रगतिकी, अच्छे विकासकी, शुसाशन की उम्मीद रखते है, मोदीजी और बीजेपी पूरा प्रयास कर रहे है किन्तु दूसरी ओर अपनीभी नैतिक जवाबदारी हैं की अपना योग्दान दे सुनेहरॉ मोका आपकेही पास हैं आज़ की दीन उसें जानें मत दिजिये

 

समय है अपना कर्त्तव्य अदा करनेका , समय हैं अपना फ़र्ज निभनेका थोडासा समय मतदानके लीये निकालिये, आज़का आपक़ा योगदान व्यर्थ नही जाएगां, आपका योगदान आनेवाले समय में जरूर अच्छे परिणाम लाएगा उसमे बेमत नहीं हैं, अच्छे दीन आनेवाला हैं,  तकलीफे होँगी परँतु एक दीनकी तकलीफ आनेवाले भविष्यकी सुख-शांति के लिए उठाके मजबूत मनोबलसे अपना मतदान किजिये,  दुर्भाग्यवश मतदान न कर पाए तो अपने मित्रोंको प्रोत्साहित किजिये

 

कौन से मतदान मथक मे आपको मतदान करना हैं? उसकी जानकारीके लिए निचे दिए गए आपके राज्यके नाम पर क्लिक करे


मेरा मतदान मथक कहाँ हैं ? यहाँ क्लिक करे

आंध्र प्रदेश

बिहार

दादरा और नगर हवेली

दमन और दीव

गुजरात

जम्मू एवं कश्मीर

पंजाब

उत्तर प्रदेश

पश्चिम बंगाल

 

____________________________________________________________________

દોસ્તો,

મોદીજી પાસેથી વિકાસની, સારા સુશાષનની આશાઓ રાખીએ છીએ અને બનતી હદે મોદીજી અને બીજેપી તે પૂરી કરવામાં પૂરતા દરેક પ્રયાસ કરે છે , પરંતુ બીજી બાજુ આપણી પણ નૈતિક જવાબદારી હોવી જોઈએ, ખાલી મોદીજીને સહયોગ આપવાની માત્ર વાતો કરવાથી કાઈ વળવાનું નથી, આપણે પણ આપણું યોગદાન આપવું પડશે, સોનેરી તક તમારી પાસે જ છે, આજના કિમતી દિવસે એ તકને જતી ના કરશો,

 

વિચાર છે કર્તવ્ય નિભાવવાનો, થોડો સમય મતદાન માટે ફાળવવાનો, આજનું આપનું યોગદાન આપના ભાવી સમય પર જરૂર સારા પરિણામ લાવશે એમાં બેમત નથી. સારા દિવસો આવવાના છે, આપણું યોગદાનઆપણું કર્તવ્ય છે, તકલીફો હશે પરતું માત્ર એક દિવસ ની તકલીફ ભવિષ્યની સુખ શાંતિ માટે ઉઠાવી મક્કમ મને વોટ આપશો, કોઈ ન નકારી શકાય એવા કારણો વશ મતદાન ના કરી શકાય તો મિત્રોને મતદાન કરવા પ્રોત્સાહિત કરશો

 

મતદાર યાદી માં આપનું નામ કઈ મતદાન મથકમાં છે એની જાણકારી માટે નીચે જણાવેલ આપના રાજ્યના નામ પર ક્લિક કરશો અને બીજાને પણ મદદ કરશો

 

મારું મતદાન મથક ક્યાં છે ? અહિયાં ક્લિક કરશો

 

આંધ્ર પ્રદેશ

બિહાર

દાદરા અને નગર હવેલી

દમણ અને દીવ

ગુજરાત

જમ્મુ અને કાશ્મીર

પંજાબ

ઉત્તર પ્રદેશ

પશ્ચિમ બંગાળ

 


 

Categories: Think & Act

Post a Comment

Oops!

Oops, you forgot something.

Oops!

The words you entered did not match the given text. Please try again.

Already a member? Sign In

0 Comments