Vanchan Vishesh

Daily Vanchan & More Readable at One place Click...

Think & Act

Now It's Too much, Stop that One Family Governance to Nation

Posted on April 15, 2014 at 4:30 PM

બહુ થયું હવે તો બંધ કરો વંશવેલાની સરકારને,

ફરી જરૂર છે ભારતવર્ષને એ લોહપુરુષના કમાનની.

૬૫માં ગણતંત્ર વર્ષે ભરી આવ્યો છે એજ પ્રસંગ;

ચૂટી લાવીએ હવે તો લોહપુરુષના પર્યાયને,

વિકાસ છે જેનો નિર્માણ મંત્રને, એક જૂથ રાખે ભારતવર્ષને,

ભારતવર્ષ જેના હૃદયમાં વસ્યું છે એવા ગાંધીભૂમિ ના "સરદાર" ને,

દ્રડ મનોબળને દીર્ધ દ્રષ્ટી છે એવા મોદીજી ના નેતૃત્વ ને

ચૂંટણી દિવસે નેમ લઈએ, સરકાર હવે તો ભારતની, બહુમતીથી ભાજપની

કમળ જેવું વ્યક્તિત્વ છે એવા મોદીજીની આગેવાની ની...

જય ભારત


 


Categories: Think & Act

Post a Comment

Oops!

Oops, you forgot something.

Oops!

The words you entered did not match the given text. Please try again.

Already a member? Sign In

0 Comments