Vanchan Vishesh

Daily Vanchan & More Readable at One place Click...

 

About to Think and Act...

કોંગ્રેસની લુચ્ચી રાજનીતિમાં, ગમે તે હદે જઈને પણ એક સક્ષમ નેતૃત્વને...મોદીજીને...ભા જ પ ને ... સરકાર થી દુર રાખવાના પેંતરા છુપાએલા છે. જેની પોતાની...ખુદની કિંમત શૂન્ય થઈ ગઈ છે એવી કોંગ્રેસ, કેજરીવાલ નો ઉપયોગ જ કરે છે....કોંગ્રેસ સમય આવતા રંગ બદલે છે.  જેને સત્તા માં જ રસ છે, કૌભાંડ જેની વાસ્તવિકતા છે....વંશવેલો રાજાશાહી ભોગવતો રહે છે અને...જેના શાસનમાં  સામાન્ય નાગરિકની હજીયે ઓશિયારા  જેવી જિંદગી છે.

 

લોભામણી વાતો થી કેજરીવાલ આકર્ષિત કરે છે પણ લૂચ્ચાઓ જોડેની સાંઠ-ગાઠથી કાઈ ભલીવાર ન થાય. જેનું કર્મ  એમની વાતોથી મેળ ખાતું ન હોઈ...જે સત્તા ની લાલચ માં બેઈમાનો ની સાથે ચાલતા હોઈ, એમની ઉપર વિશ્વાસ કરવો દુર્ભાગ્ય છે.

 

દેશ ને આજે તટસ્થ, સુદ્રડ વિચારશીલ અને કાર્યક્ષમ નેતૃત્વની જરૂરત છે...જે દેશદ્રોહીઓ ને દુર કરે, દુરાચારીઓ  જેની છાપ થી જ ખોટા કામ કરવાની હિમંત ના કરે, જેનો મંત્ર અને કર્મ સૌનો સાથ સૌનો વિકાસ છે... એવા મોદીજીની...

 

દેશ નો એક મત, બહુમતીની સરકાર

મોદીજીનું નેતૃત્વ, દેશ થશે ઉજાગર...

 

સાચ્ચેજ એમાં બેમત નથી, ગુજરાતનો દાખલો જોઈલો... જ્યાં કરફ્યુંનું નામ ભુલાઈ ગયું છે, કોંગ્રેસના શાસન માં જ્યાં છાશવારે અશાંતિ/ કરર્ફ્યું  રહેતા એવા અમદાવાદમાં...ગુજરાતમાં શાંતિ  અને સમૃદ્ધિનો માહોલ છે. બધા એક મત થઈ ને ગામોના, શહેરોના અને  દેશના વિકાસમાં કાર્યરત થયા છે, એક એવી આગેવાની મોદીજીની સરકારે પૂરી પાડી છે જેનો લાભ દેશ માટે મેળવવાનો મોકો આવ્યો છે.

 

સમય છે એક મતનો,

બહુમતીની સરકારનો

 

આગામી ચૂટણીમાં તમારા મતને વેડફાતો અટકાવશો એવા વિશ્વાસ સાથે ...

વોટ સાચા નેતાને, સુકર્મ જેનું વ્યક્તિત્વ છે, જેનું કર્મ વિકાસની પરિભાષા છે એવા મોદીજીને...

 

સંકલ્પ કરો ...

આ વખત ની સરકાર;  ભા જ પ ની બહુમતીની..

કમળ જેવું વ્યક્તિત્વ છે એવા મોદીજીના નેતૃત્વની...

 

 જય ભારત ...   


Really Congress plays dirty politics; they go for any extent by dirty politics with thought to make the strong leadership…the BJP ….the Modiji to be away from Government...   As congress party’s values became Zero, they are only using Kajriwal…Really; they do not have any vision for INDIA… Congress changes their colors to be in Government…to be in Power by any How…Congress sole interest for Power only…Scandals are their history and real truth of their governance. In Congress, One family tree is enjoying royal services/ Power and common citizens is still indigent.

Magnificent  statements of Kajriwal attracts but not appealing as AAP party engages with corrupt people for being in the power which reflect their final aim; From back APP party is nothing but only Congress philosophy…use of poor people for Vote. AAP being played by Powerful Giant from Congress. AAP party’s behavior is not matching with their words.

Country needs a strong, Visionary and effective leadership to destroy the power of dishonesty and corruption.  By even Personality of the leader, the wicked get fear and avoid to do wrong…the Power of his thoughts kills the courage of Terrorism.  Our leader, whose Mantra and Karma is “With All together, Development for All”…is our Modiji

Vision of All, Government of Majority,

Leadership of Modiji, Resume INDIA Prosperity

 

Really, it is no doubt..See example of Gujarat where forget name of "Karafyu"…During congress government, in Ahmedabad and in Gujarat everywhere frequently instability of law & order and horrible governance. Now at same places living of peace, prosperity and development. All together working on development for Villages, Development for Gujarat, and Development for Nation.

This kind of leadership is provided by Government of Narendra Modiji, now time comes to get benefit of his strong & effective leadership for Nation.

Now time is to

VOTE for INDIA,

VOTE for Majority Government

With trust that during coming election; you do not waste your vote,

VOTE to real Leader whose makeup is Karma, whose karma for Development of Nation…the Modiji

Pledge…

This time Government from BJP’s Majority,

VOTE for effective Leadership, VOTE for the personality of LOTUS, VOTE for Modiji Leadership…VOTE for INDIA…

 

Jai Bharat…

 

 

Testimonials

 • "I live in San diego, CA. I love our old music from old movies and had a chance to look at this site through friend and I love it. Good work."
  Sharad
  Visitor/ Site Member
 • "Nice site...I got useful information....Thanks...Keep it up... "
  Jignesh
  Visitor
 • "Great web-site yours sincerely, Annabelle Cooperwood "
  Annabelle Cooperwood
  Visitor